13 December 2024

Photo : Instagram

ચેન્નાઈનો 18 વર્ષના ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો

13 December 2024

Photo : Instagram

ગુકેશે 14 વર્ષ મોટા હરીફને હરાવ્યો છે

13 December 2024

Photo : Instagram

છેલ્લા રાઉન્ડમાં ચીનના દિગ્ગજ ખેલાડીને હરાવ્યો

13 December 2024

Photo : Instagram

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું

Photo : Instagram

વિશ્વનાથ આનંદ પછી વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર માત્ર બીજો ભારતીય ગ્રાન્ડમાસ્ટર બન્યો 

Photo : Instagram

ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનતા જ કરોડપતિ બની ગયો છે

Photo : Instagram

આ ચેમ્પિયનશીપની પ્રાઈઝમની અંદાજે 21 કરોડ રુપિયા છે

Photo : Instagram

જેમાંથી ગુકેશને 11.45 કરોડ રુપિયા મળ્યા છે

Photo : Instagram

 ગુકેશની પ્રાઈઝમની એમએસ ધોનીની આઈપીએલ સેલરી કરતા પણ વધુ છે

Photo : Instagram

 ધોનીને 2025ની સિઝન માટે માત્ર 4 કરોડ રૂપિયા મળશે