11 December 2024

Photo : Instagram

કપૂર પરિવાર PM મોદીને મળ્યો

11 December 2024

Photo : Instagram

 રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર વિશેષ કાર્યક્રમ

11 December 2024

Photo : Instagram

14મી ડિસેમ્બરે રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે

11 December 2024

Photo : Instagram

 તેને યાદગાર બનાવવા માટે કપૂર પરિવાર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે

11 December 2024

Photo : Instagram

આ વિશેષ કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલુ રહેશે

11 December 2024

Photo : Instagram

આ દરમિયાન સૈફ અલી ખાન, કરીના કપૂર, નીતુ કપૂર અને કરિશ્મા કપૂર દિલ્હી આવ્યા હતા

11 December 2024

Photo : Instagram

કપૂર પરિવારના સભ્યો પીએમ મોદીને મળ્યા હતા

11 December 2024

Photo : Instagram

જેના ફોટો પણ સામે આવ્યા છે

11 December 2024

Photo : Instagram

એક ફોટોમાં પીએમ મોદી સિગ્નેચર કરતા પણ જોવા મળી રહ્યા છે

11 December 2024

Photo : Instagram

પીએમ મોદીને કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે