22 August  2024

Photo : Twitter

ફૂટબોલ લેજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે યુટ્યુબની દુનિયામાં એન્ટ્રી કરી 

22 August  2024

Photo : Twitter

ફૂટબોલ લેજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે યુટ્યુબની દુનિયામાં એન્ટ્રી કરી 

22 August  2024

Photo : Twitter

વિશ્વભરમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ચાહકો છે

Photo : Twitter

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુટ્યુબ ચેનલ શરૂ કરી

Photo : Twitter

 થોડી જ મિનિટોમાં લાખો ફોલોઅર્સ થયા

Photo : Twitter

માત્ર 1 કલાકમાં 1 મિલિયન સબસ્ક્રાઇબર થયા

Photo : Twitter

મેસ્સી કરતા રોનાલ્ડોના સબ્સ્ક્રાઇબર્સ વધુ છે

Photo : Twitter

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સોશિયલ મીડિયા પર દબદબો છે

Photo : Twitter

તેની ચેનલ પર અત્યાર સુધીમાં 18.9 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે

Photo : Twitter

 તમામ વીડિયો 1 મિલિયન વ્યૂનો આંકડો પાર કરી ચૂક્યા છે