23 March 2025

લગ્ન મંડપમાં ફાટ્યો કલર બોમ્બ ! દુલ્હનની પીઠ દાઝી ગઈ, જુઓ-Video

Pic credit - google

આજના સમયમાં લોકો લગ્ન પહેલા ઘણી બધી વસ્તુઓની તૈયારી કરે છે, જેથી તેઓ આ દિવસ યાદગાર બની જાય.

Pic credit - google

જો કે, કેટલીકવાર કંઈક ખાસ કરવાના ચક્કરમાં એવું કઈક થઈ જાય છે કે જેની કોઈએ અપેક્ષા પણ ના કરી હોય

Pic credit - google

આવો જ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્ન દરમિયાન કલર બોમ્બે ફાટતા દુલ્હનની પીઠ દાઝી જાય છે.

Pic credit - google

નવાઈની વાત તો એ છે કલર બોમ્બ ફાટ્યા બાદ વરરાજાને લાંબા સમય સુધી ખ્યાલ નથી આવી રહ્યો કે દુલ્હન દાઝી ગઈ છે.

Pic credit - google

Snapinst.app_video_AQOyxKnmWP3ug3bkJ-HseEH18h63eFt5yfJahqvj_YTTGCZK3-6uqgyF_VOzkQ91qLkiQ5CQLPH638WGw8_ow39jq2QuaLzGQatd968

Snapinst.app_video_AQOyxKnmWP3ug3bkJ-HseEH18h63eFt5yfJahqvj_YTTGCZK3-6uqgyF_VOzkQ91qLkiQ5CQLPH638WGw8_ow39jq2QuaLzGQatd968

જે બાદ દુલ્હન અસ્વસ્થ થઈ ગઈ અને નીચે ઉતરીને જોતા તેની આખી પીઠ દાઝી ગઈ હતી

Pic credit - google

તે સાથે તેના વાળ પણ ખરાબ રીતે બળી ગયા હતા

Pic credit - google

અને લગ્ન રોકીને દુલ્હનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી હતી.

Pic credit - google

આ વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો કહી રહ્યા છે કે બધું આટલું સારું થઈ ગયા પછી પણ સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈતી હતી.

Pic credit - google