ચિત્રાંગદા સિંહ જન્મ 30 ઓગસ્ટ, 1976માં થયો છે

02 : May

Photo : Instagram

 "હઝારોં ખ્વાઈશેં ઐસી" (2005) થી અભિનયની શરૂઆત કરી

02 : May

Photo : Instagram

 તેમના પિતા, કર્નલ નિરંજન સિંહ, ભૂતપૂર્વ ભારતીય સૈન્ય અધિકારી હતા

02 : May

Photo : Instagram

 તેમના ભાઈ દિગ્વિજય સિંહ ચહલ ગોલ્ફર છે

02 : May

Photo : Instagram

ચિત્રાંગદા સિંહ એક આર્મી પરિવારમાંથી આવે છે

02 : May

Photo : Instagram

પાંચ વર્ષના લાંબા પ્રેમસંબંધ પછી અભિનેત્રીએ 2001માં ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા

02 : May

Photo : Instagram

 તેમને એક પુત્ર ઝોરાવર છે,જેનો જન્મ 2008માં થયો હતો

02 : May

Photo : Instagram

ચિત્રાંગદા સિંહે  એપ્રિલ 2015માં છૂટાછેડા લીધા

02 : May

Photo : Instagram

તેમના પુત્રની કસ્ટડી ચિત્રાંગદા સિંહને આપવામાં આવી છે

02 : May

Photo : Instagram

 1 દીકરાની માતા 48 વર્ષની ઉંમરે પણ ખુબ સુંદર લાગે છે

02 : May

Photo : Instagram