16/1/2024

બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

 

Photo :freepik

તેના નિયમિત સેવનથી આપણું મગજ અને હૃદયનું સ્વાસ્થ્ય સારુ રહે છે

Photo :freepik

બદામ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ

Photo :freepik

બદામની શુદ્ધતા જાણવાની પ્રથમ રીત તેનો રંગ અને ટેક્સચર છે

Photo :freepik

સારી ગુણવત્તાની બદામ બ્રાઉન હોય છે, તેના પર કોઈ ડાઘા પડતા નથી

Photo :freepik

ઘાટા બદામી રંગની બદામની ગુણવત્તા સારી હોતી નથી

Photo :freepik

સારી ગુણવત્તાની બદામ ખાવામાં મીઠી અને ક્રન્ચી હોય છે

Photo :freepik

બદામનો સ્વાદ કડવો લાગતો હોય તો સમજી લેવુ કે તેમાં Phytic Acid છે

Photo :freepik

બદામને પાણીમાં પલાળો, ડુબી જાય તો સમજવુ ગુણવત્તા સારી છે

Photo :freepik

ખરાબ ગુણવત્તાની બદામ પાણીની ઉપર તરતી રહેશે

Photo :freepik