13/1/2024

શું તમે પણ આ શાકભાજીને ફ્રીજમાં રાખો છો? જાણો ગેરફાયદા

Pic - social media

ફળો અને શાકભાજી બંને સ્વાસ્થ્યની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. તેમાં વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ, મિનરલ્સ અને ફાઈબર સહિત ઘણા પોષક તત્વો હોય છે.

Pic - social media

જ્યારે આપણે બજારમાંથી ફળો અને શાકભાજી ખરીદીએ છીએ, ત્યારે આપણે રેફ્રિજરેટરમાં સ્ટોર કરીએ છીએ. 

Pic - social media

પણ કેટલીક શાકભાજી જેવી ઘણી ખાદ્ય વસ્તુઓને રેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ. આવું કરવાથી તે બગડી જાય છે તેમજ સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

Pic - social media

કાકડીઓને ત્રણ દિવસથી વધુ સમય માટે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે ઝડપથી સડવા લાગે છે.

Pic - social media

ટામેટાં ફ્રીજના ગરમ કિરણોથી તે જલદી પાકી જાય છે. ટામેટાં રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો તે એક સપ્તાહ લાંબુ ટકે તેવી શક્યતા છે.

Pic - social media

બટાકાને ફ્રીજમાં રાખવાથી તેમાં હાનિકારક કેમિકલ એક્રેલામાઈડ બને છે. આ કેમિકલ ખૂબ જ હાનિકારક છે

Pic - social media

ડુંગળીને પણ રેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ. ડુંગળીને ફ્રીજમાં રાખવાથી તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં પરિવર્તિત થઈ જાય છે. તેનાથી ડુંગળીમાં ફૂગ પણ થાય છે.

Pic - social media

આદુને ફ્રિજમાં રાખવાથી તે ઝડપથી ખરાબ થઈ જાય છે. આ ખાવાથી ઝેરી તત્વો શરીરમાં પ્રવેશ કરે છે, જે લીવર અને કિડની માટે જોખમ ઉભું કરી શકે છે.

Pic - social media