21/02/2024 

દૂધનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે

Image - Pexels

દૂધના ભાવ લગાતાર વધી રહ્યા છે

પાકિસ્તાનમાં આર્થિક તંગીના કારણે તમામ જરૂરી ચીજવસ્તુઓ મોંઘી છે

પાકિસ્તાનમાં લોકો મોંઘવારીથી ખૂબ જ પરેશાન છે

પાકિસ્તાનમાં દૂધની કિંમત પણ આસમાને છે

પાકિસ્તાનમાં દૂધનો ભાવ પ્રતિ લીટર 210 રૂપિયા છે

થોડા સમય પહેલા 190 રૂપિયા પ્રતિ લીટર હતું દૂધ

તો દૂધમાંથી બનતી વસ્તુઓના ભાવ પણ આસમાને છે

દૂધમાં ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી વધી છે