24 ફેબ્રુઆરી 2025

7 કરોડની ઘડિયાળ પહેરી મેચ રમવા આવ્યો  ભારતીય ખેલાડી

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીમાં  ભારતે પાકિસ્તાનને હરાવ્યું

Pic Credit - PTI/Instagram/Getty

કોહલીની સદીના કારણે  ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે   આસાનીથી મેચ જીતી

Pic Credit - PTI/Instagram/Getty

આ મેચમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી તેની રમતને કારણે નહીં પરંતુ તેની ઘડિયાળને કારણે હેડલાઈનમાં રહ્યો

Pic Credit - PTI/Instagram/Getty

પાકિસ્તાન સામેની મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરોડો રૂપિયાની ઘડિયાળ પહેરીને રમતો જોવા મળ્યો

Pic Credit - PTI/Instagram/Getty

હાર્દિક  પંડ્યાએ  રિચાર્ડ મિલની રાફેલ નડાલ સ્કેલેટન ડાયલ એડિશન ઘડિયાળ પહેરી હતી

Pic Credit - PTI/Instagram/Getty

રિચાર્ડ મિલની રાફેલ નડાલ સ્કેલેટન ડાયલ એડિશન ઘડિયાળની કિંમત  7 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

હાર્દિક પાસે અનેક મોંઘી ઘડિયાળો છે. ઘણીવાર તે લક્ઝરી ઘડિયાળ પહેરીને જાહેરમાં જોવા મળ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

પંડ્યાએ પાકિસ્તાન સામે  8 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ લીધી અને  6 બોલમાં 1 છગ્ગાની મદદથી 8 રન બનાવ્યા