27 March 2025

શું નવરાત્રિ દરમિયાન લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાય?

Pic credit - google

ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાનો એક છે, આ દરમિયાન માં દુર્ગાના 9 રુપોની પૂજા કરવામાં આવે છે

Pic credit - google

નવરાત્રિના 9 દિવસને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે, ભક્તો આ દરમિયાન વ્રત, દાન-પુણ્ય કરે છે

Pic credit - google

હવે પ્રશ્ન ઉભો થાય છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન શું લગ્ન, મુંડન કે ગ્રહપ્રવેશ જેવા શુભ કાર્યો કરવા જોઈએ કે નહીં?

Pic credit - google

ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન લગ્ન કરવું શુભ માનવામાં નથી આવતુ, કારણ કે નવરાત્રિ ભક્તિ અને આધ્યાત્મનો તહેવાર છે આથી લગ્ન કરાતુ નથી

Pic credit - google

નવરાત્રિ દરમિયાન ગૃહપ્રવેશ કરી શકાય છે પણ આ વખથે ચૈત્ર નવરાત્રિમાં ખરમાસનો મહિનો શરુ થાય છે આથી ગૃહપ્રવેશ પણ વર્જિત માનવામાં નથી આવતું

Pic credit - google

જ્યારે સૂર્ય ધનુ કે મીન રાશીમાં પ્રવેશ કરે ત્યારે તેને ખરમાસ કહેવામાં આવે છે

Pic credit - google

આ ખરમાસ ચૈત્ર નવરાત્રિથી શરુ થઈને 14 માર્ચ સુધી રહેશે આથી આ દરમિયાન મુંડન કરવું પણ શુભ માનવામાં નથી આવતું

Pic credit - google

પણ જો ચૈત્ર નવરાત્રિ દરમિયાન ખરમાસ ના હોય તો મુંડન અને ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો થઈ શકે છે

Pic credit - google

નવરાત્રિ દરમિયાન સૌથી શુભ કાર્ય માતાની આરાધના છે, આથી ભજન કીર્તન અને માતાનું ધ્યાન ધરવું જોઈએ

Pic credit - google