29/02/2024

માર્ચમાં આવી રહી છે આ 3 શાનદાર કાર

Image - Cardekho

આ યાદીમાં પ્રથમ ક્રમે છે BYDની seal ઇલેક્ટ્રિક કાર

કંપનીએ આ EV માટે બુકિંગ શરૂ કરી દીધું છે, 5 માર્ચે થશે લોન્ચ 

BYD seal સિંગલ ચાર્જમાં 570 કિલોમીટર દોડશે 

Hyundai પણ 11 માર્ચે Creta N-Line લોન્ચ કરવા જઈ રહી છે

આ સ્પોર્ટી SUV વર્તમાન ક્રેટા ફેસલિફ્ટ જેવી જ ડિઝાઇન સાથે લોન્ચ થશે

આ કારની શરૂઆતની કિંમત 20 લાખ રૂપિયા હશે

તો મહિન્દ્રાની  XUV300 Facelift પણ માર્ચમાં થશે લોન્ચ

જો કે, મહિન્દ્રાએ હજુ સુધી તેના સત્તાવાર લોન્ચિંગની જાહેરાત કરી નથી