નવું સ્ટાર્ટઅપ કરનારા લોકોને ગોવિદ ધોળકિયાએ આપી મહત્વની ટિપ્સ

27  March, 2024 

હાલના સમયમાં દરેક લોકો પોતાનું નવું સ્ટાર્ટઅપ કરવા માટે ઇચ્છતા હોય છે.

ગોવિદ ધોળકિયા દ્વારા લોકોને બિઝનેસ અંગે મહત્વની સલાહ આપી હતી.

લોકોના મનમાં સ્ટાર્ટઅપ માટે ઘણા આઇડિયા હોય છે.

ગોવિંદ ધોળકિયાએ આ આઇડિયાને લઈ કહ્યું કેમ તમારા સ્વભાવને જે મેળ ખાય તે આઇડિયા તમારા માટે કામનો છે.

સ્ટાર્ટઅપ કરતાં પહેલા લોકોએ પોતાને ઓળખવા જોઈએ.

સવાર થી સાંજ સુધી તમે કામ કરો છો તો જાણીલો કે કયા કામમાં પોતાને વધુ ફાયદો થાય છે.

જોકે આ વચ્ચે ગોવિધ ધોળકિયાએ ચા અને બિસ્કિટ અને ટીવીનું ઉદાહરણ આપ્યું હતું.

વધુમાં જણાવ્યું કે, તમે કોઈ પણ બિઝનેસ કરો તો એ જ કરશો કે જે તમારા નેચરને અનુકૂળ હોય, તેને જ તમે પ્રાધાન્ય આપશો.  

ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કો જો આ રીતે નવું સ્ટાર્ટઅપ ચાલુ કરશો તો ક્યારેય પાછા પડશો નહીં.