પાકિસ્તાનમાં 1 કેળાની કિંમત શું છે ?

15 March, 2024 

પાકિસ્તાનમાં મોંઘવારી અટકવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા

પાકિસ્તાનમાં નાના કદના કેળાની કિંમત 150 રૂપિયા પ્રતિ ડઝન છે.

પાકિસ્તાનમાં નાના કદના 1 કેળાની કિંમત 12.50 રૂપિયા છે.

પાકિસ્તાનમાં મોટા કદના કેળાની કિંમત 300 રૂપિયા પ્રતિ ડઝન છે.

પાકિસ્તાનમાં 1 મોટા કેળાની કિંમત 25 રૂપિયા છે.

રમઝાનને કારણે પાકિસ્તાનમાં કેળાની વધુ માગ છે.

કિંમત ઘટાડવા માટે પાકિસ્તાન સરકારે કેળાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

પાકિસ્તાન સરકારના નિર્ણયને કારણે કેળાના ભાવમાં કોઈ રાહત મળી નથી.