20 july 2025

BSNLનો 64 દિવસની વેલિડિટી વાળો પ્લાન, કિંમત 70 રૂપિયાથી પણ ઓછી !

Pic credit - AI

BSNL કંપનીના પોર્ટફોલિયોમાં ઘણા સસ્તા પ્લાન છે

Pic credit - AI

આજે અમે તમારા માટે કંપનીનો સસ્તો લાંબી વેલિડિટી પ્લાન લાવ્યા છીએ

Pic credit - AI

આ પ્લાનની કિંમત 348 રૂપિયા છે

Pic credit - AI

આ પ્લાન 65 દિવસની વેલિડિટી આપે છે

Pic credit - AI

યુઝર્સને પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે

Pic credit - AI

તેમાં 10GB ડેટાની સુવિધા શામેલ છે

Pic credit - AI

આ સિવાય, આ પ્લાનમાં 300 SMS મફતમાં ઉપલબ્ધ છે

Pic credit - AI

આ પ્લાનનો બીજો કોઈ લાભ નથી

Pic credit - AI