15 April 2025

4 રુપિયાના ખર્ચમાં મળી રહ્યો 90 દિવસનો પ્લાન

Pic credit - google

BSNL કંપની તેના ગ્રાહકો માટે અનેક પ્રકારના પ્લાન લાવે છે.

Pic credit - google

આજે અમે તમને કંપનીના સસ્તા અને લાંબી વેલિડિટી વાળા પ્લાન વિશે માહિતી આપીશું.

Pic credit - google

આ પ્લાનની કિંમત 400 થી ઓછી છે અને નવાઈની વાત એ છે આ પ્લાનમાં તમને કોલિંગ, ડેટા અને sms ત્રણેનો લાભ મળશે

Pic credit - google

આ પ્લાનમાં યુઝર્સને 90 દિવસની વેલિડિટી મળે છે.

Pic credit - google

આ પ્લાનમાં યુઝર્સને 90 દિવસ સુધી અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે.

Pic credit - google

આ સાથે, પ્લાનમાં અમર્યાદિત ડેટા સુવિધાનો સમાવેશ થાય છે. BSNL ના આ પ્લાનની કિંમત 393 રૂપિયા છે.

Pic credit - google

આમાં તમે દરરોજ 100 મફત SMSનો પણ લાભ મળે છે

Pic credit - google

આ પ્લાન અંગે વધારે માહિતી મેળવવા BSNLની સાઈટ પર જઈ ચેક કરી શકો છો

Pic credit - google