19 June 2025

BSNLના 80 દિવસના પ્લાનનો જલવો, માત્ર રુ 485માં મળશે આ લાભ

Pic credit - google

સરકારી ટેલિકોમ કંપની BSNL એ કરોડો મોબાઇલ યુઝર્સનું મોટું ટેન્શન દૂર કરી દીધુ છે.

Pic credit - google

BSNL એ તેની યાદીમાં એક પ્લાન ઉમેર્યો છે જેનાથી મોંઘા પ્લાનથી પરેશાન લોકોને રાહત મળી છે.

Pic credit - google

હવે તમારે લાંબી વેલિડિટી માટે વધુ પૈસા નહીં ખર્ચવા પડે

Pic credit - google

BSNL સસ્તા રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને 80 દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યું છે.

Pic credit - google

હવે તમે ફક્ત 485 રૂપિયા ખર્ચ કરીને 80 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ સુવિધા મેળવી શકો છો.

Pic credit - google

સરકારી કંપની મફત કોલિંગ સાથે બધા નેટવર્ક માટે દરરોજ 100 મફત SMS પણ આપી રહી છે.

Pic credit - google

BSNL ના આ પ્લાનમાં બધા ગ્રાહકોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ ઓફર કરવામાં આવી રહી છે.

Pic credit - google

યુઝર્સને પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. ડેટા લિમિટ પૂરી થયા પછી, તમને 40Kbps ની સ્પીડ મળશે.

Pic credit - google