9 June 2025

198 રૂપિયામાં 40 દિવસની વેલિડિટી, મળશે અનલિમિટેડ ડેટા

Pic credit - google

198 રૂપિયામાં 40 દિવસની વેલિડિટી, આ જાણી આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કારણ કે કોઈ પણ ઓછી કિંમતે 1 મહિનાથી વધુ વેલિડિટી આપતું નથી

Pic credit - google

અમે તમારા માટે એક શાનદાર પ્લાન શોધી કાઢ્યો છે જે તમને ઓછી કિંમતે શાનદાર વેલિડિટી અને વધુ ડેટા આપે છે

Pic credit - google

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા નહીં, પરંતુ BSNL પાસે 198 રૂપિયાનો શાનદાર પ્રીપેડ પ્લાન છે

Pic credit - google

198 રૂપિયાના પ્લાન સાથે પ્રીપેડ યુઝર્સને અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે

Pic credit - google

આ 198 રૂપિયાનો પ્લાન અનલિમિટેડ ડેટા સાથે આવે છે પરંતુ આ પ્લાન દરરોજ 2 GB FUP લિમિટ સાથે ઉપલબ્ધ રહેશે

Pic credit - google

BSNLનો આ પ્લાન એક ડેટા પેક છે, જેનો અર્થ છે કે જ્યારે વર્તમાન પ્લાનમાં ડેટા ખતમ થઈ જાય ત્યારે તમે આ પ્લાન ખરીદી શકો છો

Pic credit - google

એટલે કે આ એડ ઓન પ્લાન છે જેનો તમે 198 દિવસ સુધી લાભ મેળવી શકો છો.

Pic credit - google

રિલાયન્સ જિયો પાસે 195 રૂપિયાનો ડેટા પેક છે, 90 દિવસની વેલિડિટી ધરાવતો આ પેક ફક્ત 15 GB ડેટા આપે છે

Pic credit - google