આ 50 વર્ષનો બોલિવૂડ સ્ટાર કોણ છે જે અમેરિકમાં ગુગલ પર સર્ચ કરી રહ્યા છે?

11 : April

Photo : Twitter

ચાહકો આ ફિલ્મ સ્ટાર્સની ફિટનેસ માટે દિવાના છે

11 : April

Photo : Twitter

હવે આ ક્રેઝ અમેરિકામાં પણ જોવા મળી રહ્યો છે

11 : April

Photo : Twitter

બોલિવુડનો 50 વર્ષનો અભિનેતા અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યો છે

11 : April

Photo : Twitter

કારણ તેની જબરદસ્ત ફિટનેસ છે

11 : April

Photo : Twitter

 સુપરસ્ટારની ફિટનેસ જોયા પછી, અમેરિકનો ગુગલ પર સર્ચ કરી રહ્યા છે કે આ કોણ છે?

11 : April

Photo : Twitter

એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં એક અમેરિકન વ્યક્તિના ફોટા સાથે ઋતિક રોશનનો ફોટો મૂકવામાં આવ્યો હતો 

11 : April

Photo : Twitter

આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે, 1985માં 50 વર્ષનો એક વૃદ્ધ આવો દેખાતો હતો

11 : April

Photo : Twitter

આ વ્યક્તિ બોલિવૂડનો સુપરસ્ટાર ઋતિક રોશન છે

11 : April

Photo : Twitter

બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશને પોતાના 25 વર્ષના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે

11 : April

Photo : Twitter