02 January

Photo : Instagram

બોલિવૂડના લોકપ્રિય ગાયક અરમાન મલિકે યુટ્યુબર સાથે લગ્ન કર્યા

Photo : Instagram

અરમાન મલિક લગ્નના બંધનમાં બંધાયો

Photo : Instagram

સિંગર અરમાન મલિક અને આશના શ્રોફે લગ્ન કર્યા

Photo : Instagram

બંનેએ નવા વર્ષના બીજા દિવસે ચાહકો સાથે ફોટો શેર કર્યા

Photo : Instagram

ફોટોમાં કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે 

Photo : Instagram

બંન્ને હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા

Photo : Instagram

બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા

Photo : Instagram

અરમાન મલિકે ઓગસ્ટ 2023માં આશના શ્રોફને પ્રપોઝ કર્યું હતું

Photo : Instagram

 અરમાન મલિક  અન્નુ મલિકનો ભત્રીજો છે