28 july  2024

Photo : Instagram

પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે

28 july  2024

Photo : Instagram

 આ ઓલિમ્પિકમાં ભારતમાંથી કુલ 117 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે

28 july  2024

Photo : Instagram

ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલનું લક્ષ્ય રાખશે

28 july  2024

Photo : Instagram

ઓલિમ્પિકમાં બિહારની ધારાસભ્ય રમતી જોવા મળશે

28 july  2024

Photo : Instagram

બિહારની શૂટર ધારાસભ્ય કોણ છે 

Photo : Instagram

શ્રેયસી શૂટર હોવાની સાથે ધારાસભ્ય પણ છે

Photo : Instagram

શ્રેયસી સિંહ ઓલિમ્પિકમાં ભારત માટે શોટ ગન ટ્રેપ ઈવેન્ટમાં મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે

Photo : Instagram

 બિહારના જમુઈ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે

Photo : Instagram

 શ્રેયસી સિંહ પેરિસ ઓલિમ્પિકમાં શોટગન ટ્રેપમાં ભારત માટે મેડલ જીતે તેવી આશા

Photo : Instagram

 શ્રેયસી બિહારના રાજવી પરિવારમાંથી આવે છે