21 july  2024

Photo : Google

જો તમે ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો

Photo : Google

 આ વખતે પોરબંદર શહેરની મુલાકાત લો 

Photo : Google

ગુજરાતનું આ શહેર આખા ભારતમાં ફેમસ છે

Photo : Google

અહિ દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઓ આવે છે

Photo : Google

પ્રવાસીઓ માટે ચોપાટી સૌથી પસંદગીનું સ્થળ

Photo : Google

હાલમાં ભારે વરસાદથી પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ છે

Photo : gujarattourism

 વિશ્વમાં એકમાત્ર સુદામાનું મંદિર પણ અહિ આવેલું છે.

Photo : gujarattourism

મહાત્મા ગાંધી જન્મ સ્થળ ગુજરાતમાં સૌથી વધુ જોવામાં આવતું  સ્થળ છે

મહાત્મા ગાંધી જન્મ સ્થળની જરુર મુલાકાત લો

ગુજરાતના કોઈપણ શહેરમાંથી તમે અહીં સરળતાથી પહોંચી શકો છો.