'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાજીનું પાત્ર હાલમાં ખૂબ ચર્ચામાં છે.

14 March, 2024 

Image - Instagram

અભિનેત્રી બબીતાજીએ સગાઈ કરી લીધી હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા.

Image - Instagram

આ વચ્ચે બબીતાજીએ કેટલીક તસવીરો શેર કરી છે.

Image - Instagram

બબીતાજીનું રિયલ નામ  મુનમુન દત્તા છે.

Image - Instagram

36 વર્ષની મુનમુન દત્તાએ ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ પર ફોટોશૂટ કરાવ્યું હતું.

Image - Instagram

આ તસવીર શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારું શ્રેષ્ઠ જીવન જીવી રહી છું.

Image - Instagram

બબીતાજી એટલે કે મુનમુને સગાઈની અફવા માટે પુષ્ટિ કરી છે કે, આ સમાચાર માત્ર અફવાઓ છે.

Image - Instagram

બબીતાજી એ  આ સમાચાર હાસ્યાસ્પદ અને નકલી ગણાવ્યા અને કહ્યું કે તેમાં બિલકુલ સત્ય નથી.

Image - Instagram

તેમણે કહ્યું હું વારંવાર આવા સમાચારો પર મારી એનર્જી વેડફવા માગતી નથી.

Image - Instagram