24/01/2024  

રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે કુલ 3 મૂર્તિઓ બનાવાઈ હતી

હાલમાં મંદિરમાં સ્થાપિત મુખ્ય મૂર્તિ ભગવાન રામનું બાળ સ્વરૂપ છે

બાકીની 2 મૂર્તિઓને પણ મંદિરમાં સ્થાપિત કરાશે, જેની તસ્વીરો સામે આવી છે

આ બંને મૂર્તિઓમાં પણ ભગવાન રામનું બાળ સ્વરૂપ જ દર્શાવાયું છે

પ્રથમ મૂર્તિમાં ભગવાન રામને શ્યામ રંગમાં દર્શાવાયા છે, જે મૂર્તિ 51 ઈંચની છે

કમળના ફૂલ પર બિરાજમાન રામલલ્લાની આ મૂર્તિનું વજન 200 કિલો છે

બીજી મૂર્તિમાં પણ ભગવાન રામનું બાળ સ્વરૂપ દર્શાવાયું છે, જેનો રંગ સફેદ છે

આ મૂર્તિ સત્ય નારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવી છે

ભગવાન રામની ત્રીજી મૂર્તિ પણ શ્યામ રંગની છે, જેને જી.એસ ભટ્ટે બનાવી છે