કરોડો ભક્તોની આતુરતાનો આવ્યો અંત, 500 વર્ષ પછી રામ મંદિરમાં બિરાજમાન થયા રામ લલ્લા

500 વર્ષ પછી જન્મસ્થળે પાછા ફર્યા ભગવાન રામ

કરોડો ભક્તોની આતુરતાનો આવ્યો અંત, અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા રામ

સાધુ સંતો અને VIPઓની હાજરીમાં  22 જાન્યુઆરીનો દિવસ બન્યો ઐતિહાસિક 

 છત્ર, થાળી અને લાલ ચુનરી લઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા વડાપ્રધાન મોદી

રામ લલ્લાની મનમોહક પ્રતિમા સામે નતમસ્તક થયા વડાપ્રધાન મોદી 

પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર પર થયો  પુષ્પનો વરસાદ

જય શ્રી રામના નારાથી ગૂંજી ઊંઠ્યુ અયોધ્યા 

ભવિષ્યમાં રોજ લાખોની સંખ્યામાં  ભક્તો રામના દર્શન માટે અયોધ્યા આવશે