શ્રી રામને આ 5 પ્રકારના પ્રસાદ અત્યંત પ્રિય છે

Pic - social media

અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. 

Pic - social media

રામના આયોધ્યામાં આગમન સાથે વર્ષોની રાહનો પણ અંત આવ્યો છે.

Pic - social media

લોકોએ પોતાના ઘરોમાં પણ શ્રી રામની પૂજા કરી રહ્યા છે. ત્યારે આ વિશેષ પ્રસાદનો ભોગ ભગવાનને લગાવો

Pic - social media

શ્રી રામની પૂજા દરમિયાન તેમને ખીરનો ભોગ ધરવામાં આવે છે. ભગવાન રામને ખીર ખૂબ જ પ્રિય છે. 

Pic - social media

આ સાથે જ શ્રી રામ જીની પૂજા દરમિયાન તેમને કલાકંદ કે પછી ગુલાબ જામુનનો ભોગ લગાવી શકો છો

Pic - social media

ભગવાનની પૂજા દરમિયાન પંચામૃતનો ચોક્કસપણે સમાવેશ થાય છે. તે દૂધ, ઘી, મધ, દહીં અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે.

Pic - social media

રામજીને પંજીરી પણ ખૂબ ગમે છે.  આ એક ખૂબ જ ખાસ પ્રકારનો પ્રસાદ છે, જેને પૂજામાં સામેલ કરવો જ જોઈએ.

Pic - social media

આ બધા પ્રસાદ ઉપરાંત, રામલલાની પૂજા દરમિયાન હલવો, લાડુ, સેવૈયા અને પુરણ પોળીનો પણ પ્રસાદ તરીકે સમાવેશ કરી શકાય છે.

Pic - social media