23 વર્ષની ઉંમરે કરોડો રુપિયાની માલિક છે અવનીત કૌર

07 : May

Photo : Instagram

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના એક લાઈકથી ટીવી એક્ટ્રેસ અવનીત કૌર ચર્ચામાં આવી છે

07 : May

Photo : Instagram

અવનીત કૌરનો જન્મ 13 ઓક્ટોબર 2001ના રોજ પંજાબના જલંધર શહેરમાં થયો હતો

07 : May

Photo : Instagram

અવનીત કૌરની માતાનું નામ સોનિયા નંદરા અને પિતાનું નામ અમનદીપ નંદરા છે

07 : May

Photo : Instagram

અવનીત કૌરની ઉંમર 23 વર્ષ છે

07 : May

Photo : Instagram

 હાલમાં તે ભારતીય ટેલિવિઝનમાં કામ કરી રહી છે

07 : May

Photo : Instagram

માત્ર 9 વર્ષની ઉંમરે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ'થી કારકિર્દીની શરૂઆત કરી હતી

07 : May

Photo : Instagram

 2012 માં તે 'મેરી મા' નામના શોમાં જોવા મળી

07 : May

Photo : Instagram

અવનીત કૌર સોશિયલ મીડિયા સ્ટાર છે

07 : May

Photo : Instagram

અવનીત કૌરની કુલ સંપત્તિ અંદાજે 7 કરોડ રૂપિયા છે

07 : May

Photo : Instagram