30 August  2024

Photo : Instagram

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ખુલ્યું

30 August  2024

Photo : Instagram

ભારતની બે દીકરીઓએ એક જ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા છે

30 August  2024

Photo : Instagram

શૂટર અવની લેખારાએ ફરી એકવાર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે

30 August  2024

Photo : Instagram

 અવનીએ 10 મીટર એર રાઈફલ SH1માં ગોલ્ડ મેડલ જીત્યો છે

30 August  2024

Photo : Instagram

આ પહેલા અવનીએ 2020 પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

30 August  2024

Photo : Instagram

અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે આ મેડલ જીત્યો છે

Photo : Instagram

22 વર્ષની અવનીએ ફાઈનલમાં 249.7 પોઈન્ટ બનાવ્યા જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે

Photo : Instagram

  અવની લેખારાનું અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું

Photo : Instagram

અવનીએ અત્યાર સુધીમાં ત્રણ ઓલિમ્પિક મેડલ જીત્યા છે

Photo : Instagram

અવની રાજસ્થાનના જયપુરની રહેવાસી છે