25 july  2024

Photo : Instagram

વિસ્ફોટક ક્રિકેટરની પત્ની પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેશે

25 july  2024

Photo : Instagram

પેરિસ ઓલિમ્પિકમાં ધમાલ મચાવશે ક્રિકેટરની પત્ની

25 july  2024

Photo : Instagram

બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે સ્ટેફની

25 july  2024

Photo : Instagram

મહિલા હોકી ટીમમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડની પત્ની પણ સામેલ છે

25 july  2024

Photo : Instagram

 જે પેરિસ ઓલિમ્પિકમાં જોવા મળશે 

25 july  2024

Photo : Instagram

29 વર્ષીય સ્ટેફની છેલ્લા 9 વર્ષથી ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ છે

Photo : Instagram

સ્ટેફનીએ ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય ટીમને હાર આપી હતી

Photo : Instagram

3 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ 2000 બાદ ગોલ્ડ મેડલ જીત્યો નથી

Photo : Instagram

24 વર્ષનો દુકાળ પૂર્ણ કરવા મેદાનમાં ઉતરશે સ્ટેફની

Photo : Instagram

ટીમ ડેવિડ હાલમાં ક્રિકેટમાં બ્રેક પર છે