જમ્યા પછી મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ શા માટે આવે છે?

24 July, 2024

દરેક વ્યક્તિને જમ્યા પછી કંઈક મીઠી ખાવાની આદત હોય છે.

તમે જોયું જ હશે કે હોટલોમાં પણ તમને જમ્યા પછી મીઠાઈ આપવામાં આવે છે.

કહેવામાં આવે છે કે સ્વાદિષ્ટ ભોજન ખાધા પછી, જીભ પરના સ્વાદ કોષો વસ્તુઓને સંતુલિત કરવા માટે મીઠું વસ્તુ ખાવાની ક્રેવિંગ પેદા કરે છે.

આ સિવાય જ્યારે કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી સુસ્તી અનુભવાય છે, ત્યારે મીઠાઈ ખાવાથી શરીરને ત્વરિત ઊર્જા મળે છે.

કાર્બોહાઇડ્રેટ વાળો ખોરાક ખાઈએ ત્યારે આપણું શરીર જરૂરિયાત કરતાં વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકે છે.

Creadit - youtube/@DenvaxIndia

આ કારણે બ્લડ સુગર ઝડપથી ઘટી શકે છે. આવી સ્થિતિમાં, લો બ્લડ શુગરને કારણે, મીઠાઈ ખાવાની ક્રેવિંગ વધે છે.

આપડે મીઠું ખાઈએ ત્યારે આ મીઠાઇ બ્લડ સુગરને સામાન્ય સ્થિતિમાં લાવે છે.

All Image - Canva