અભિનેતા અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર 1972ના રોજ જબલપુરમાં થયો

30 : April

Photo : Instagram

અર્જુન રામપાલનું બાળપણ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે

30 : April

Photo : Instagram

નાનો હતો ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા

30 : April

Photo : Instagram

1998માં અર્જુન રામપાલે મોડેલ મેહર જેસિયા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા

30 : April

Photo : Instagram

પરંતુ લગ્નના 20 વર્ષ પછી 2018માં બંનેએ અચાનક અલગ થવાનો નિર્ણય લીધો

30 : April

Photo : Instagram

 આ સમાચારથી બોલિવૂડ સહિત તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો

30 : April

Photo : Instagram

અર્જુન રામપાલને મેહર જેસિયા સાથેના પહેલા લગ્નથી બે પુત્રીઓ છે

30 : April

Photo : Instagram

અર્જુન અને મેહરના છૂટાછેડાનું કારણ ગેબ્રિએલાને માનવામાં આવે છે

30 : April

Photo : Instagram

 અર્જુને ગેબ્રિએલા સાથે લગ્ન કર્યા નથી 

30 : April

Photo : Instagram

 અર્જુને ગેબ્રિએલા પરંતુ તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે, બે પુત્રો, એરિક અને આરવ છે લગ્ન કર્યા નથી 

30 : April

Photo : Instagram