અરિજિત સિંહ એક ફેમસ ભારતીય પ્લેબેક સિંગર છે

15 : May

Photo: Instagram

 તેમનો જન્મ 25 એપ્રિલ 1987ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો

15 : May

Photo: Instagram

તેમણે 2005 માં રિયાલિટી શો "ફેમ ગુરુકુલ" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

15 : May

Photo: Instagram

ત્યારબાદ તેમણે બોલિવૂડમાં ઘણા હિટ ગીતો ગાયા

Photo: Instagram

 જેમાં "આશિકી 2" ના "તુમ હી હો" અને "સજદે" નો સમાવેશ થાય છે.

Photo: Instagram

અરિજિત સિંહને ત્રણ બાળકો છે

Photo: Instagram

તેમની બીજી પત્ની કોયલ રોયથી તેમને બે પુત્રો છે

Photo: Instagram

અરિજિત સિંહને પહેલા લગ્નથી એક પુત્રી છે 

Photo: Instagram

તેમણે બંગાળી, તેલુગુ, મરાઠી અને ગુજરાતીમાં 65 ગીતો ગાયા છે 

Photo: Instagram

અરિજીત સિંહ દર મહિને 50 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે

Photo: Instagram