23 April  2024

Photo : Instagram

સંજય લીલા ભણસાલી હવે OTT ડેબ્યૂ કરશે

23 April  2024

Photo : Instagram

સંજય લીલા ભણસાલી આગામી વેબ સિરીઝ 'હીરામંડી ધ ડાયમંડ બઝાર' ને લઈ ચર્ચામાં છે

23 April  2024

Photo : Instagram

સંજય લીલા ભણસાલીએ કહ્યું હીરામંડી મારો સૌથી મોટો પ્રોજેક્ટ છે 

23 April  2024

Photo : Instagram

આ OTTની સૌથી મોંઘી સીરિઝ છે

23 April  2024

Photo : Instagram

હીરામંડીના સુંદર અને લક્ઝુરિયસ સેટ બનાવવા કરોડો રુપિયાનો ખર્ચો થયો છે

23 April  2024

Photo : Instagram

રિપોર્ટ અનુસાર તેનું બજેટ 200 કરોડ રૂપિયાની આસપાસ છે

23 April  2024

Photo : Instagram

હીરામંડીનો સેટ સંજય લીલા ભણસાલીનો અત્યાર સુધીનો સૌથી મોટો સેટ છે

23 April  2024

Photo : Instagram

આ સેટ બનાવવા માટે 700 કારીગરોએ 7 મહિના સુધી કામ કર્યું હતું 

23 April  2024

Photo : Instagram

આ સિરીઝમાં સોનાક્ષી સિન્હા પણ લીડ રોલમાં છે

23 April  2024

Photo : Instagram

 આ વેબ સિરીઝ 1 મે 2024 થી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે