બોલિવુડ અભિનેત્રી આજે 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

01 : May

Photo : Instagram

અનુષ્કા શર્માનો જન્મ 1 મે, 1988ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો

01 : May

Photo : Instagram

તેમના પિતા આર્મી કર્નલ છે અને માતા ગૃહિણી છે

01 : May

Photo : Instagram

તેમનો ઉછેર બેંગ્લોરમાં થયો અને ત્યાં આર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે

01 : May

Photo : Instagram

અનુષ્કા શર્માની પ્રથમ બોલિવુડ ફિલ્મ રબ ને બના દી જોડી હતી

01 : May

Photo : Instagram

અનુષ્કા શર્માએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ત્રણેય ખાન સાથે કામ કરી ચૂકી છે

01 : May

Photo : Instagram

વર્ષ 2017માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા

01 : May

Photo : Instagram

વિરાટ-અનુષ્કા 2 બાળકોના માતા-પિતા છે

01 : May

Photo : Instagram

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીની કુલ નેટવર્થ અંદાજે 255 કરોડ રૂપિયા છે

01 : May

Photo : Instagram

અનુષ્કા શર્મા ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલીની પત્ની અને બે બાળકોની માતા છે 

01 : May

Photo : Instagram