અનુષ્કા સેને 22 વર્ષની ઉંમરે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે

18 : May

Photo: Instagram

અનુષ્કા સેન લોકપ્રિય  અભિનેત્રી અને મોડેલ છે

18 : May

Photo: Instagram

અનુષ્કા સેનનો જન્મ 4 ઓગસ્ટ 2002 ના રોજ થયો હતો

18 : May

Photo: Instagram

અનુષ્કા સેનનો પરિવાર બંગાળી વૈદ્ય પરિવાર છે

18 : May

Photo: Instagram

તેમનો પરિવાર મુંબઈમાં રહે છે

Photo: Instagram

તેણીએ કાંદિવલીની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે

Photo: Instagram

2009માં ઝી ટીવીની સીરીયલ 'યહાં મેં ઘર ઘર ખેલી' માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo: Instagram

 અનુષ્કા સેનની નેટવર્થ 14 કરોડ રુપિયા છે

Photo: Instagram

તેમની પાસે એક લક્ઝરી સ્પોર્ટ્સ કાર છે

Photo: Instagram

અનુષ્કા સેન પણ એક લોકપ્રિય યુટ્યુબર છે

Photo: Instagram