અનંત-રાધિકાના જાન આવી આંગણે, જુઓ તસવીરો

12 July, 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લગ્ન કરવા જઈ રહ્યા છે.

મુંબઈમાં તેમના લગ્નમાં હાજરી આપવા માટે માત્ર દેશની જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણી હસ્તીઓ આવી છે.

આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ સહિત હોલીવુડના ઘણા સ્ટાર્સ હાજરી આપી રહ્યા છે.

આ લગ્નની અંબાણી પરિવારની પહેલી તસવીરો સામે આવી છે.

ફોટામાં દેખાય છે સાસુમાનો વટ

લગ્ન પ્રસંગે નિતા અંબાણીના બહેન અને માતાનું આગમન

આ ફોટામાં આપણે મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર જોઈ શકીએ છીએ.

વરરાજા આવ્યા જાન લઇને 

ઇશા અંબાણી પતિ આનંદ પિરામલ સાથે