16 March 2024

એવી તો કઈ બીમારીને કારણે અનંત અંબાણીનું વધી ગયુ વજન? 

Image Source: social media

એક સમયે અનંત અંબાણીનું વજન 208 કિલો થઈ ગયુ હતુ જેના કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો

કેટલુ હતુ વજન?  

નીતા અંબાણીના જણાવ્યા મુજબ અનંત અંબાણીને અસ્થમા જેવી ગંભીર બીમારીને કારણે વજન ઘટાડવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો

જાણો તેની પાછળનું કારણ

અસ્થમાની ટ્રીટમેન્ટ માટે અનંત અંબાણીને લાંબા સમય સુધી સ્ટીરોઈડ પણ કન્ઝ્યુમ કરવુ પડ્યુ હતુ.

સ્ટીરોઈડનું સેવન

વધુ પડતી માત્રામાં સ્ટીરોઈડના સેવનથી ખતરો ઘણો વધી જાય છે.

પડી શકે છે લેવાના દેવા

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ વજન વધવુ એ અનેક ગંભીર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. 

વધારે વજન છે ખતરનાક

અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડી અનેક લોકોને ઈન્સ્પાયર કરવાનું કામ કર્યુ.

 ઘટાડ્યુ 108 કિલો વજન

આપને જણાવી દઈએ કે લગભગ 18 મહિનાની અંદર અનંત અંબાણી 108 કિલો વજન ઘટાડ્યુ છે. 

18 મહિનામાં ઘટાડ્યુ વજન

અનંત અંબાણીએ યોગ્ય ડાએટ પ્લાન અને રેગ્યુલર એક્સરસાઈઝની મદદથી વજન ઘટાડ્યુ 

ડાએટ અને એક્સરસાઈઝ પર કર્યુ ફોકસ