આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આજે મેરેજ એનિવર્સરી છે

15 : April

Photo : Instagram 

આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો શેર કર્યો છે

15 : April

Photo : Instagram 

કેપ્શનમાં લખ્યું હોમ,ઓલવેજ હેપ્પી3

15 : April

Photo : Instagram 

આલિયાએ રણબીરને મેરેજ એનિવર્સરી પાઠવી

15 : April

Photo : Instagram 

 કપલના ક્યૂટ ફોટો ચાહકોને પસંદ આવ્યા

15 : April

Photo : Instagram 

આલિયા અને રણબીરે 2017માં ફિલ્મ "બ્રહ્માસ્ત્ર" માં સાથે કામ કર્યું હતુ

15 : April

Photo : Instagram 

 રણબીર અને આલિયાએ 14 એપ્રિલ, 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાયા

15 : April

Photo : Instagram 

આલિયાએ 6 નવેમ્બર, 2022ના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો

15 : April

Photo : Instagram 

 આલિયા અને રણબીર ફિલ્મ "લવ એન્ડ વોર" માં વિકી કૌશલ સાથે જોવા મળશે

15 : April

Photo : Instagram 

ચાહકો બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે

15 : April

Photo : Instagram