20 June 2025
વર્ષ 2025માં ના થવાના બનાવો બની ગયા છે. હવે આગળ શું થશે તેને લઈને ઘણા લોકો હજુ પણ ચિંતિત છે.
વર્ષ 2025ને લઈને જ્યોતિષીઓ લોકોને વારંવાર ચેતવણી આપી રહ્યા છે. એવામાં હાલમાં ઇન્ટરનેટ પર એક યાદી વાયરલ થઈ છે.
આ યાદીમાં 2025ના વર્ષની કુલ 23 તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, આ તારીખો પર જ્યોતિષીઓએ મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
એવું કહેવાઈ રહ્યું છે કે, વર્ષ 2025 મંગળનું વર્ષ છે અને આપેલી તારીખો પર મંગળ ગ્રહની ઉર્જા વધુ મજબૂત બને છે.
મંગળ ગ્રહની ઉર્જા મજબૂત થવાથી ઘણા અકસ્માતો થવાની શક્યતા છે. તો ચાલો જાણીએ કે, કઈ તારીખો ભયથી ભરેલી છે.
જુલાઈમાં 2,11,20 અને 29 તારીખોને ખતરનાક જાહેર કરવામાં આવી છે.
ઓગસ્ટ મહિનામાં 01,10, 19 અને 28 તારીખે મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
સપ્ટેમ્બરમાં તો ખાસ 09, 18, 27 અને 30 તારીખ મુસાફરી માટે સારી માનવામાં આવતી નથી.
ઓકટોબર મહિનાની વાત કરીએ તો, આ મહિનાની 08, 17 અને 26મી તારીખને ભયજનક બતાવવામાં આવી છે.
નવેમ્બરમાં 07, 16 અને 25મી તારીખને જોખમી જાહેર કરવામાં આવી છે. આ દિવસો પર મુસાફરી ન કરવી જોઈએ.
વર્ષના અંતે એટલે કે, ડિસેમ્બરમાં 06, 15 અને 24 તારીખને ભયાવહ બતાવવામાં આવી છે.
(Disclaimer: આ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે. TV9 ગુજરાતી આ માહિતીની સત્યતા કે વૈજ્ઞાનિક પુષ્ટિ નથી કરતું.)
આ પણ જુઓ
ડાબા હાથમાં ખંજવાળ આવે તો તે કઈ વાતનો સંકેત આપે છે?
કોઈ વ્યકિતનું દુર્ઘટનામાં મૃત્યુ થવું એ અકાળ મૃત્યુ છે? મૃત્યુ પછી ક્યાં જાય છે આત્મા
Vastu Tips: ઘરમાં એક કરતાં વધારે અરીસો લગાવવો શુભ કે અશુભ?
AC વાળા રુમમાં એક કટોરી પાણી ભરીને મુકવાથી શું થાય છે?