બોલિવૂડમાં ખિલાડી કુમાર તરીકે પ્રખ્યાત અક્ષય કુમારના પરિવાર વિશે જાણો

20 : May

Photo: Instagram

અક્ષય કુમાર એક પંજાબી પરિવારમાંથી આવે છે

20 : May

Photo: Instagram

 અક્ષય કુમારના પિતા ભારતીય સેનામાં હતા

Photo: Instagram

 અભિનેતાના પિતાનું નામ હરિઓમ ભાટિયા હતું

Photo: Instagram

અક્ષય કુમાર દિલ્હીનો રહેવાસી છે

Photo: Instagram

અક્ષય કુમારને એક બહેન છે

Photo: Instagram

અક્ષય અને ટ્વિંકલે 17 જાન્યુઆરી 2001ના રોજ લગ્ન કર્યા હતા

Photo: Instagram

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાને બોલિવૂડના પરફેક્ટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે

Photo: Instagram

અક્ષય કુમારના ચાહકો મોટી સંખ્યામાં છે

Photo: Instagram

ટ્વિંકલ અને અક્ષય કુમારને એક પુત્ર આરવ અને એક પુત્રી નિતારા છે

Photo: Instagram