16-3-2024

આકડાના પાનમાં છે ચમત્કારિક ગુણો, બીમારીઓ રહેશે મીલો દૂર

Pic - Freepik

આકડાને કેટલાક લોકો ઝેરી છોડ તરીકે ઓળખે છે. પરંતુ તેમાં અનેક બીમારીઓ દૂર કરવાની ક્ષમતા છે.

શરીર પર ખંજવાળ આવતી હોય ત્યારે આકડાના મૂળને બાળીને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવાથી રાહત મળે છે.

શરીર પર આવતા સોજાને ઓછા કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

સાંધાના દુખાવાની સમસ્યા હોય તો આકડાના પાનને ગરમ કરીને બાંધવાથી રાહત મળે છે.

શરદી-ખાંસીની સમસ્યાથી પરેશાન છો અને સતત ખાંસીને કારણે છાતીમાં દુખાવો થવા લાગે છે તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો.

ડાયાબિટીસથી પીડિત હોવ તો તેને કંટ્રોલ કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો.

આકડાના પાંદડાને પગના તળિયા પર મૂકો અને મોજા પહેરો. પરંતુ રાત્રે સૂતા પહેલા કાઢી લો.

શરીરના કોઈપણ ભાગમાં ઈજા થઈ હોય તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )