અમદાવાદનો પૈસાની દૃષ્ટિએ સૌથી વધુ સમૃદ્ધ વિસ્તાર ક્યો છે?

10 June 2025

By: Mina Pandya

અમદાવાદ ગુજરાતનુ સૌથી મોટુ અને પ્રખ્યાત શહેર છે

By: Mina Pandya

અહીં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમકે લોજિસ્ટિક્સ, ફાર્મા વગેરે

By: Mina Pandya

આ ઉપરાંત અમદાવાદમાં રિયલ એસ્ટેટ માર્કેટ પણ તેજ ગતિએ આગળ વધી રહ્યુ છે. 

By: Mina Pandya

એવામાં આવો જાણીએ કે અમદાવાદનો સૌથી રીચ એરિયા (પૈસની દૃષ્ટિ સમૃદ્ધ વિસ્તાર) ક્યો છે.

By: Mina Pandya

અમદાવાદનો સૌથી પૈસાદાર વિસ્તાર થલતેજ ગણાય છે. 

By: Mina Pandya

અમદાવાદમાં ઘર ખરીદવા માટે થલતેજ સૌથી વધુ ડિમાન્ડવાળો વિસ્તાર છે. 

By: Mina Pandya

મોંઘા રેસ્ટોરન્ટ્સ, સ્પોર્ટ્સ ક્લબ, કાફે, લોંજ, નાઈટ ક્લબ્સ અને હાઈ-સ્ટ્રીટ રિટેલથી ભરપૂર, થલતેજ અમદાવાદના સૌથી વધુ પસંદગીના વિસ્તારોમાંનો એક છે. 

By: Mina Pandya

થલતેજ બાદ અમદાવાદનો સૌથી વધુ પૈસાદાર વિસ્તાર એસજી હાઈવે છે. 

By: Mina Pandya

આ હાઈવે પશ્ચિમ અમદાવાદનો એક મુખ્ય સડક માર્ગ છે જે દક્ષિણ અમદાવાદમાં સરખેજ અને અમદાવાદના ઉત્તરમાં ગાંધીનગરને જોડે છે. 

By: Mina Pandya

અમદાવાદના આ પોશ વિસ્તારમાં અનેક પ્રકારની સુવિધાઓ પણ મળી રહે છે. 

By: Mina Pandya