ગરમીઓમાં જો અમદાવાદમાં ફરી રહ્યા હો તો આ માર્કેટમાંથી મળી જશે હળવાફુલ સુતરાઉ કપડા

10 April 2025

Pic credit - pinterest

ગુજરાતમાં ફરવાનો એક અલગ જ અનુભવ છે, અહીં તમને ગલીએ ગલીએ નવા નવા આકર્ષણો જોવા ન મળે તો જ નવાઈ

Pic credit - pinterest

ગુજરાત ન માત્ર ફરવા માટે જાણીતુ છે પરંતુ અહીંની શોપીંગ પણ પર્યટકોને આકર્ષિત કરે છે. 

Pic credit - pinterest

ગુજરાતમાં તમને રંગ-બેરંગી અને સુંદર કપડા મળી રહેશે જેને જોતાવેંત જ તમને ખરીદવાનું મન થઈ આવશે

Pic credit - pinterest

અહીં બજારોમાં રેડિમેડ કપડાથી લઈને વિવિધ ડ્રેસ મટિરીયલ પણ મળી રહે છે જેને તમે તમારી પસંદ અનુસાર સિવડાવી શકો છો 

Pic credit - pinterest

પેટર્ન અુસાર બીડ વર્ક અને મિરર વર્કવાળા કપડા ખરીદી તમે તમારી શોપિંગને ખાસ બનાવી શકો છે. 

Pic credit - pinterest

ગુજરાતની આ માર્કેટ્સમાં તમને ઓછા ભાવમાં હાઈ ક્વોલિટી ડ્રેસ મટિરીયલ મળશે જે તમારી શોપિંગને યાદગાર બનાવી દેશે

Pic credit - pinterest

સિંધી માર્કેટ

Pic credit - pinterest

ઢાલગરવાડ

Pic credit - pinterest

રેંડર રોડ

Pic credit - pinterest