27 july 2025

વરસાદમાં મચ્છરથી બચવા અપનાવો આ 5 દેશી ઉપાય, કોઈલ-સ્પ્રેથી પણ વધારે અસરદાર

Pic credit - AI

ભારતમાં ચોમાસાએ વેગ પકડ્યો છે. દરેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, જેનાથી ગરમીથી રાહત મળી છે પરંતુ રોગોનું જોખમ વધ્યું છે.

Pic credit - AI

વરસાદની ઋતુમાં મચ્છર ઉપદ્રવ વધારે હોય છે અને તે કરડી પણ જાય છે. તેના કારણે ડેન્ગ્યુ,મેલેરિયા જેવા મોટા રોગો પણ થઈ શકે છે.

Pic credit - AI

આવી સ્થિતિમાં, લોકો મચ્છરોથી બચવા માટે ઘરોમાં કોઇલ, સ્પ્રે લાવે છે પણ તેમ છત્તા મચ્છર ઘરમાં આવે છે અને કરડી જાય છે.

Pic credit - AI

ત્યારે મચ્છર ભગાડવા માટે આ દેશી ઉપાય કામ લાગી શકે છે

Pic credit - AI

ઘરમાં કપૂર પીસીને બાળી નાખો, તેનાથી મચ્છર તરત જ ભાગી જાય છે. આ એક આયુર્વેદિક અને અસરકારક પદ્ધતિ છે.

Pic credit - AI

ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો, ગાળીને સ્પ્રે બનાવો. તેને રુમમાં છાટી દો, આ કુદરતી રીતે મચ્છર ભગાડનાર છે.

Pic credit - AI

લીમડાનું તેલ મચ્છરોને દૂર રાખવામાં ખૂબ અસરકારક છે. તેને નારિયેળ તેલ સાથે ભેળવીને લગાવો.

Pic credit - AI

લીંબુ કાપીને તેમાં લવિંગ લગાવીને તેને રૂમમાં રાખો. આમ કરવાથી મચ્છર નજીક નહીં આવે.

Pic credit - AI

લેવંડર ઓઈલ મચ્છરોને ભગાડે છે. તેની સુગંધ મચ્છરોને નજીક આવતા અટકાવે છે. તેને ત્વચા પર લગાવો.

Pic credit - AI