અદા શર્મા ટેલેન્ટેડ અભિનેત્રી છે

10 : May

Photo : Instagram

અદા શર્માનો જન્મ મુંબઈમાં થયો છે

Photo : Instagram

તેના પિતા કેપ્ટન એસ. એલ. શર્મા ભારતીય મર્ચન્ટ નેવીમાં હતા

Photo : Instagram

 તેના પિતા તમિલ છે, જ્યારે તેની માતા મલયાલી છે

Photo : Instagram

અદા  શર્માનું શિક્ષણ બાંદ્રાની ઓક્સિલિયમ કોન્વેન્ટ હાઇ સ્કૂલમાં થયું હતું

Photo : Instagram

  વિક્રમ ભટ્ટની ફિલ્મથી 1920થી ડેબ્યૂ કર્યું 

Photo : Instagram

અભિનેત્રી અદા શર્માના ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'માં વખાણ કરવામાં આવ્યા હતા

Photo : Instagram

આ અભિનેત્રી હંમેશા પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે 

Photo : Instagram

 અદા શર્મા બેલી ડાન્સર પણ છે

Photo : Instagram

બોલિવુડ ફિલ્મો ઉપરાંત, તે તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ જોવા મળે છે

Photo : Instagram