12 june  2024

 Photo : Twitter

સાઉથ સ્ટાર બન્યો ડેપ્યુટી સીએમ 

 Photo : Twitter

ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે

 Photo : Twitter

પવન કલ્યાણ રાજનેતા અને સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર  છે

 Photo : Twitter

આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ બન્યા પવન કલ્યાણ

 Photo : Twitter

અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે

 Photo : Twitter

પવન કલ્યાણને સૌ કોઈ શુભકામના પાઠવી રહ્યા છે

 Photo : Twitter

પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બનતાની સાથે જ રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવશે

 Photo : Twitter

પવન કલ્યાણે 2008માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો

 Photo : Twitter

પવન કલ્યાણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો આપી છે