અભિમન્યુ ઈશ્વરનના પરિવારમાં કુલ 4 સભ્યો છે

25: May

Photo: Instagram

અભિમન્યુનો જન્મ 6 સપ્ટેમ્બર 1995ના રોજ દેહરાદૂનમાં થયો છે

25: May

Photo: Instagram

તેના પિતા તમિલ અને માતા પંજાબી છે 

25: May

Photo: Instagram

અભિમન્યુ ઈશ્વરનની માતાનું નામ બેલા છે

25: May

Photo: Instagram

અભિમન્યુ ઈશ્વરનની બહેનનું નામ પલ્લવી છે

25: May

Photo: Instagram

અભિમન્યુ ઈશ્વરને કોલકાતાની ઉમેશ ચંદ્ર કોલેજમાં અભ્યાસ કર્યો

Photo: Instagram

અભિમન્યુ ઈશ્વરનના પિતા રંગનાથન પરમેશ્વરન ઈશ્વરન, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

Photo: Instagram

 ઈશ્વરનના પિતાએ 2006માં સ્ટેડિયમનું બાંધકામ શરૂ કર્યું હતું

Photo: Instagram

પિતાએ સ્ટેડિયમનું નામ અભિમન્યુ ક્રિકેટ એકેડેમી સ્ટેડિયમ રાખ્યું

Photo: Instagram

પિતાએ બનાવેલા સ્ટેડિયમમાં રમી ચૂક્યો છે રણજી ટ્રોફી મેચ

Photo: Instagram