08 એપ્રિલ 2024

CSKનો ખેલાડી  મેકઅપ કરીને આવે છે મેદાનમાં?

રવીન્દ્ર જાડેજાએ  દિપક ચહર પર  લગાવ્યો આરોપ

Pic Credit -  IPL

આરોપ સાંભળી તમને  હસવું આવી જશે

Pic Credit -  IPL

દિપક ચહરે ખૂબ  આ અંગે કર્યો ખુલાસો

Pic Credit -  IPL

દિપક ચહરે કહ્યું કે  આ આરોપ પર મારે  જાડેજાને જવાબ આપવો પડ્યો

Pic Credit -  IPL

દિપક ચહર પોતાનું  મોં ધોઈ જાડેજાની સામે આવ્યો તો પણ તે ન માણ્યો.   

Pic Credit -  IPL

જાડેજા હજી પણ એવું માને છે કે દિપક ચહર મેચમાં મેકઅપ કરીને રમવા આવે છે. 

Pic Credit -  IPL

મેચ પહેલા દિપક ચહર દાઢી સેટ કરીને આવે છે.

Pic Credit -  IPL

દિપક ચહરનું બાળપણમાં સપનું હતું કે તે TV પર આવે.

Pic Credit -  IPL

આ સમાચારથી પ્રીતિ ઝિન્ટાની ઊંઘ હરામ થઈ જશે... શું પંજાબ કિંગ્સ ઘરમાંથી જ બહાર થઈ જશે?