08 એપ્રિલ 2024

મયંક યાદવ થયો ઈજાગ્રસ્ત

લખનૌનો મયંક યાદવ  ગુજરાત સામેની મેચમાં  થયો હતો ઈજાગ્રસ્ત

Pic Credit -  IPL

મયંક યાદવની ઈજાને લઈ આવ્યા મોટા સમાચાર

Pic Credit -  IPL

મયંક યાદવની પેટની  માંસ-પેશીમાં ખેંચ આવી હતી

Pic Credit -  IPL

મયંક યાદવનું જલ્દી મેદાનમાં રમવા ઊતરવું મુશ્કેલ

Pic Credit -  IPL

મયંક યાદવ લખનૌની  આગામી મેચમાં નહીં રમે

Pic Credit -  IPL

લખનૌ સુપર જાયન્ટ્સના CEOએ આપી જાણકારી

Pic Credit -  IPL

ડોકટરોએ મયંકને આરામ કરવાની આપી સલાહ

Pic Credit -  IPL

મયંક યાદવે IPL 2024માં મચાવ્યો છે કહેર

Pic Credit -  IPL

ચેન્નાઈ સુપર કિંગ્સનો આ ખેલાડી મેદાનમાં મેક-અપ કરીને આવે છે?