પ્રદુષણને જોતાં ચહેરાને સાફ કરવો જરૂરી બની જાય છે. તેનાથી સ્કીન પરની ગંદકી દૂર થાય છે.
સ્કીન પરની ગંદકી
જો તમે અનહેલ્ધી સ્કીન, ફોલ્લીઓ અથવા વધુ પડતી ડ્રાઈનેસ જેવી ચહેરાની સમસ્યાઓથી ચિંતિત છો, તો ધ્યાન રાખો કે શું તમે તમારો ચહેરો સાફ કરતી વખતે આ ભૂલો કરી રહ્યા છો.
ફેસ વોશ
ફેસ વોશથી તમારા ચહેરાને સાફ કરતી વખતે કરવામાં આવેલી આ ભૂલો તમારી સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે.
ખોટી રીત
ફેશ વારંવાર ધોવાને કારણે તે તેનું નેચરલ ઓઈલ ગુમાવવા લાગે છે અને સ્કીનમાં ભેજનું સંતુલન ખોરવાઈ જાય છે. જેના કારણે ચહેરાની સ્કીન ડ્રાઈ અને બળતરા થઈ શકે છે.
વારંવાર ફેસ ધોવો
ગરમ પાણીથી ચહેરો ધોવાથી ત્વચામાંથી ભેજ નીકળી જાય છે અને ફેશ ડ્રાઈ થઈ શકે છે. તેથી શિયાળામાં માત્ર હુંફાળા પાણીનો ઉપયોગ કરો.
ગરમ પાણીનો ઉપયોગ
હંમેશા તમારી ત્વચાના પ્રકાર જેમ કે ઓઈલી, ખીલ અને ડ્રાઈ સ્કીન પ્રમાણે ફેસવોશ પસંદ કરવું જોઈએ. નહીતર સ્કીન પ્રોબ્લેમનું કારણ બની શકે છે.
ફેસ વોશની ખોટી પસંદગી
તમારા ચહેરા પર સખત એક્સફોલિએટિંગ ફેસ વોશ અથવા સ્ક્રબને ખોટી રીતે અને ખૂબ ઝડપથી ઘસવાથી પણ ચહેરા પર સોજો, લાલાશ અને બળતરા થઈ શકે છે.
વધારે જોરથી ઘસવું
પાણીને શોષવા માટે હાર્ડ કાપડ વાળા ટુવાલનો ઉપયોગ કરવો અથવા તેની સાથે ચહેરાને ખૂબ જોરશોરથી ઘસવું જોઈએ નહીં. આનાથી ત્વચામાં બળતરા, લાલાશ અને ખંજવાળ પણ આવી શકે છે.