17 January 2024

Photo : Instagram

શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ?

Photo : Instagram

ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ આપ્યો સફળતાનો મંત્ર

Photo : Instagram

UPSC સિવિલ સર્વિસની પરીક્ષા સરળ નથી. લોકો વર્ષોથી તેની તૈયારી કરે છે, કોચિંગ લે છે,

Photo : Instagram

માત્ર IAS બનવા માટે લોકો દિવસમાં કલાકો સુધી તૈયારી કારએ છે.

Photo : Instagram

આવી સ્થિતિમાં, કેટલીક ખાસ ટિપ્સ તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

Photo : Instagram

વિકાસ દિવ્યકીર્તિની કેટલીક ખાસ ટિપ્સ તમને તમારું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરી શકે છે.

Photo : Instagram

IAS ની તૈયારી માટે પાંચ મહત્વની ટિપ્સ

Photo : Instagram

ઉમેદવારોએ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા માટે લખવાની ટેવ કેળવવી જોઈએ.

Photo : Instagram

જેટલું લખો તેટલું વાંચવાની ટેવ પાડો.

Photo : Instagram

દિવસમાં 8-10 કલાક અભ્યાસ કરવાની ટેવ કેળવવી જોઈએ.

Photo : Instagram

તથ્ય સાથે વાંચવા અને લખવાની ટેવ પાડો.

Photo : Instagram

બોલવાની પ્રેક્ટિસ કરો કારણ કે ઇન્ટરવ્યુમાં બોલવાની પ્રેક્ટિસ ખૂબ જ ઉપયોગી થશે.